મંગળવાર, 2 ડિસેમ્બર, 2014

मोती अश्कोके---नजरें धुंधली...शब्द हैं !!

मोती अश्कोके नजरें शब्द है; 
दुनिया छोडके न जाते शब्द हैं !


खंजर मंजर पागल पायल हैं; 
कब्र लाश छोडके चले शब्द हैं !


राही हैं सांसो की दोर शब्द है;
मुसाफिर बन चल पडे शब्द हैं!


चुपके से दफना जाते शब्द हैं;
शब्द का कफन शब्दकी लाश हैं


कोई कहे लब्झ कोई शब्द हैं;
गीत की प्यासी नजर शब्द हैं !


आखरी आशिष रूए शब्द हैं;
खाक मे मिले खाक शब्द हैं !!


प्यारका प्यासा दिप शब्द हैं; 

इश्क ना सनम वफा शब्द हैं !

करार सजदा नादान शब्द हैं;
गेहरी निंदमे प्यास एक शब्द हैं


बिखरी झुल्फोंकी हस्ती शब्द हैं;
हसती नशीली मस्ती शब्द हैं !
----रेखा शुक्ला

તારી સાથે તુજ ની વાતો...

મન દોડે ને મન છોડે
હાંફી હાંફી મન તો દોડે....

આવરણા આ્છકલા તોડે
તસુ જગામાં જળ થઈ જોડે....

બર્ફ થઈ સ્થિતપ્રજ્ઞ નડે
માંહ્યલે અટકચાળુ અડે....

----રેખા શુક્લ

મહાસાગરે

ભીતરી ઘૂઘવતા અરમાનના મહાસાગરે
આકાંક્ષાઓને સ્વપ્નોની ભરતી મહાસાગરે

ઉષાના સથવારે ઉગમણી ઉજાસ મહાસાગરે
યાદોના પારણે ઝૂલતી ચાંદની મહાસાગરે

હાલરડું મીઠી ક્ષણોનું સંભારણું મહાસાગરે
ચંદરવો સિતારી ને વાદળમાં ચાંદ મહાસાગરે
-----રેખા શુક્લ 
ऐसे ही बदलते बदलावे ने मुजे बदल डाला
के मैं क्युं बदल बदल के बदल रही हुं जाना ?
---रेखा शुक्ला

શુક્રવાર, 21 નવેમ્બર, 2014

છેડછાડ કરે બરફ ...કાટા હૈં સમય

કબ્જો કરે બરફ. ટુ લેન ને વન વે કરે બરફ
આ ટાઢી સફર મા બરફ. છેડછાડ કરે બરફ 
-----રેખા શુક્લ

ચાંદ કે સંગ બીતેગા યું  સમય
પરિંદા ઉડે લગે કાટા હૈં સમય
---રેખા શુક્લ

મંગળવાર, 18 નવેમ્બર, 2014

લાવો....રસિયા

વરસતી ચાંદનીને ઝીલવા માટે ફૂલના કટોરા લાવો. 
મારી વેણીનાં ફૂલ કરમાય રે, સૂરજ તમે ધીમા તપો
-----રેખા શુક્લ

મદભર્યા વાયરા માં ઝુલે રે ઝુલાવ બાલમ રસિયા 
તરસી આંખે ધરું આડો કર રે સુલાવ બાલમ રસિયા
----રેખા શુક્લ

બિછાવી શ્રધ્ધા હૈયામાં પોઢાડ પ્રભુ ને શૈયામાં
શરારતી દિલ હૈ પાગલ મોહિત મોરા હૈયા માં
----રેખા શુક્લ

નથી

વર્તુળ છૂટતું નથી શ્વાસ ને મૂકતું નથી
સૂકું પર્ણ થવાં છંતા કેમેય ખરતું નથી
ઠંડીમાં ઠરી જખ્મી ધ્રુજતું ખિલતું નથી
પાણીમાં વસતુ પ્રતિબિંબ સજતું નથી
-----રેખા શુક્લ

સોમવાર, 17 નવેમ્બર, 2014

ટાઢા ટબુક્લાં

શિકાગો માં ઠંડી પડશે જલ્દી ત્યારે બતકા બધા સાઉથ તરફ ઉડતા જોશો...ખિસકોલી વિન્ટર ની સ્ટોરેજ વધારવા દોડાદોડી કરતી જોશો...રંગ બદલતા નગ્ન થાતા સૂકી ડાળ ના વૄક્ષો જોશો..
થર્મલ પેહરો પેન્ટ પેહરો...ટોપ પર સ્વેટર ને ઉપર ચડાવો કોટ...માથે ટોપી, ગળે મફલર હાથે ગ્લવ્ઝ જોશો....તો પણ દાઢી ધ્રુજે તો એ નોર્મલ જોશો...આમાં એક પ્રેગનેન્ટ ખિસકોલી રસ્તો
ક્રોસ કરી રહી હતી, બ્રેક મારી ના હોત તો ? જવા દીધી...ઉભી રહી ઉંચી થઈને પાછું વળીને જોઈને એ તો ભાગી...એને પણ ટાઢ વાઈ કે ભાગી..!! ઘાયલ કી ગત ઘાયલ જાને ઔર ન જાને
કોઈ..! આજ ઓગણીસ ને કાલે દસ ડીગ્રી ટેમ્પ્રેચર...આમાં ગાડી ચાલી ધીમે ધીમે...ને જો અટકી તો અટકી જોશો...કોણ રહે ઉભું..કોણ ઠરે ઉભું ? અહીં તો ટાઢી ટાઢી મુખથી વરાળ જોશો.
દાંત કકળે જોઈને એમાં તોય આઈસ્ક્રીમ ખાતા કો'ક જોશો...છે શિકાગો ગામ ના હવે ટાઢા ટબુક્લાં અમને જોશો.
----રેખા શુક્લ ૧૧/૧૭/૧૪

રવિવાર, 16 નવેમ્બર, 2014

चूप करवा दे

दूध पिलाके चूप करवा दे मा
रोता बिखलता केहता मुजे रोना है
टीचर करवाता चूप क्लास मे

जब वो बहार खेलना चाहता
जिम्मेदारी चूप करवाती
कांधे पे 'पापा ' उठाता

बच्चा रो रहा है चूप भी करो
चिल्लाना अब बंध करो
बीबी केहती शोहर केहता 

बच्चा दोनो को चूप करवाता
गझल उसकी चिखती के मै कुच केहना चाहता
शायराना रो पडती शब्द उसे प्यार करता

मोरफिन दे के डोकटर चूप करवाता
पैदा होने पे मिठा कोई क्यु फिर बांटता ?
कोई हसता और बधाई क्यु फिर देता है ?

जब चिख बन जाये शिकायत तो तोहिन क्यु करते हो?
आसान नहीं रोज रोज का मरना तो जीना क्युं केहते हो?
-----रेखा शुक्ला

अजीब दास्तान

अजीब दास्तान

थपाक थपाक थपकिया 
बाजु के कमरे से सुनाई देती

फिर भी चारो और से भीड लगती
दरबाजे के बहार जब वो निकलती

ऐक चांद को घूर्रे बादल, बाल वो बिखेरती
साजन उस्का मुंछी वाला था पुलिस अफ्सर

भीड उस्से डरती रेहती, वो बोतल थी नशीली
हर रोज महेंकती, चिखके हंसती रेहती

तडपाती तरसाती, बलखाती बिखरती
अदा उसकी जालिम ,जाम नशीले भरा करती

ये माशुका मरती नही तो काफिंला ये मेहफिल न होती
बिखल बिखल कर रो रहा था अफसर उसका; पिघल गया था

अजनबी ने दिया जब कांधा 'महोतरमा' पे रो रहा था
होती है ऐसी,  बनती रेहती है कभी अजीब दास्तान बेहती !!
-----रेखा शुक्ला

શુક્રવાર, 14 નવેમ્બર, 2014

ઓન ધ બીટ્સ ....ઓફ ધ બીટ્સ

ઓન ધ બીટ્સ પ્રાર્થના હોય
ઓફ ધ બીટ્સ વાર્તા હોય
કૄષ્ણમય સાંજમાં સજતી હોય
પ્રત્યેક લાઈન જીવંત હોય 
વાત વિનાની વાતો હોય 
નાત વિનાના નાતા હોય 
રાધા રૂમઝૂમ સજતી હોય

પ્રત્યેક લાઈન ગમતી હોય
ભલે ને કાન કાળો હોય
એક રાધા નો વ્હાલો હોય
જીવતા હકાર માં હોય 
નજીકમા લાવતી  હોય
પ્રત્યેક લાઈન ઠાવકી હોય
શબ્દ ચુમતી ખાસ  હોય
-----રેખા શુક્લ 

ગુરુવાર, 13 નવેમ્બર, 2014

તું ઝાંકળ....તું આગળ !

પલળે પાલવ પ્રેમ માં, છે પૂષ્પ પર તું ઝાંકળ
સંકટ સમયે પ્રેમ માં, છે વ્હાલ માં તું આગળ !
હલ્દી-કુમકુમ ચંદન પાની, કળશે શ્લોક્મ પાછળ
અશ્રુ અંજલી ભાવ જાણી, મળશે જીવ આગળ !
----રેખા શુક્લ 

પેહલા પવિત્રતા...

પદ્ય ની પૂર્ણતા પેહલા પૂષ્પ ની પવિત્રતા...
ગદ્ય ને છેદી છંદ વહેતા ઝૂરતા 
પ્રાસ ને હસતા રાખે સુગંધ ની પવિત્રતા...
અક્ષર કંકુ-ચોખા રંગો ને પૂરતા
-----રેખા શુક્લ

રવિવાર, 2 નવેમ્બર, 2014

જીયા

પરદેશ આવાઝ દે ...ટુકડા કરકે જીયા
સુનતા હૈ ખુદા.......જલે જલે રે જીયા 
અધુરી અધુરી... સાંસે સુકુન ના જીયા
દૌલતે જીન્દગી ....ગલે લગા લે જીયા
---રેખા શુક્લ૧૧/૦૨/૧૪

ઉડે

પંખીના વૄંદ ઉડે
ઉગમણી પરોઢ ઉઠે
ઓઢણી અડી નડે
શરમાતી સવાર ઉઠે

---રેખા શુક્લ

ઉઠે

પંખીના વૄંદ ઉડે
ઉગમણી પરોઢ ઉઠે
ઓઢણી અડી નડે
શરમાતી સવાર ઉઠે
---રેખા શુક્લ

મનવા

ધોળા પડખા, રંગે ભગવા છળે સતરંગી મનવા
ઝળહળે આતમ, કૄષ્ણ દિલમાં પળેપળે મનવા
કરજોડી કરું પ્રિતમ, ભક્તિરસ અટકળે મનવા
ચાલુ અટકી, દોડે દિલડાં પ્રિતડી રંગી મનવા
---રેખા શુક્લ

માહ્યલો

પીવે કસુંબી રંગ માહ્યલો
ભાળી ગુલાબી રંગ માહ્યલો
ઝરમર અંગે રંગ માહ્યલો
ટપકે સોનેરી રંગ માહ્યલો
---રેખા શુક્લ

પકડાપકડી રજકણ !

મારા કર્યા મારે ભોગવવાના, એમ વિચારી રજકણ
ખુશખુશાલ ગેલ માં, આભે મસ્તાની રજકણ !!
ભેગી રજકણ સંગ ધૂળમાં , ક્યારેક અડકે રજકણ
ઉંચા હાથ ખુલ્લા સ્મિતે, વ્હાલે વંદે રજકણ !!
----રેખા શુક્લ

શનિવાર, 1 નવેમ્બર, 2014

દીધા દર્શન બરફે !!

વણમાંગ્યૌ ડોકાણો...
ના પાડેલી તોય આવ્યો...
ધોળો ધોળો ફરકાણો...
ના માંગો તો રોજ ભટકાણો
----રેખા શુક્લ

પાનખરે પાંખ ખરે !!

રંગબેરંગી પાન ખરે
વર્ષા થઈ વર્ષો ખરે
ઉપરવટી બરફ ખરે
ટાઢી થઈ આગ ખરે
---રેખા શુક્લ

રવિવાર, 26 ઑક્ટોબર, 2014

રહે ભેગા છે થઈ જુદા જુદા !!

છે મુલાયમ રાસ્તા અહીંયા જુદા જુદા
લોકો રહે ભેગા છે થઈ જુદા જુદા !!
સસ્તા મોંધા હસીને અહીયા જુદા જુદા
લોકો ભળે ભાગતા થઈ જુદા જુદા !!
ફેલાઈ રહ્યા રિશ્તા અહીંયા જુદા જુદા
ક્યાંથી  હોય પાસે થઈ ખુદા જુદા !!
માઈક્રો મેનેજ નામે અહીંયા જુદા જુદા
હેમસ્ટર નામે જીવે છે જીવ જુદા જુદા !!
----રેખા શુક્લ ૧૦/૨૬/૧૪

શનિવાર, 25 ઑક્ટોબર, 2014

શિવ જ મુજ સાજન

સરીને ખરે છે

આ પાનખર

ઝાંકળ ઝૂરે છે

----રેખા શુક્લ

ઝૂરી ઝૂરી ખરે છે

આખરી

રંગો ને ભરે છે

---રેખા શુક્લ

ટપક ટપક નીર તું

અધુરાઈ એ ઝૂરે તું

----રેખા શુક્લ

આખરે તો કંઇક બાકી રહ્યુ શું નુ શું ચણ પૂરું કર તું

લળી લળી કમાન તું સતરંગી આસમાની બુંદ છે તું

---રેખા શુક્લ

શ્રધ્ધા માં દિવ્યતાને રાતુ કોડિયું ઝળહળાવી ગયુ

મુગ્ધતા રળે અજાણતામાં છોડી આભ ભળાવી ગયું

---રેખા શુક્લ

ચપટી સિંદુરે શોભાવી

કુમકુમ ભાલે શિવજી પામી
---રેખા શુક્લ

ભસ્મ નો અંગિકાર તુજ થી રહે પાવન

મહેશ નામે કરમે શિવ જ મુજ સાજન
----રેખા શુક્લ

એક કાળું ગલુડિયું વ્હાલ કરી ગયું

થોડું પાસે આવી કામ કરી ગયું !!

---રેખા શુક્લ

રવિવાર, 19 ઑક્ટોબર, 2014

રીઝવે છે

ચરણ ચાંપી મૂંછ મરડી સૂર્ય કવિતા ને છેડે છે
ભીતરી સૌંદર્ય શબ્દો પેહરી, અલંકાર રીઝવે છે

વિદેશની અટારીએથી માણસાઈના પ્રગટે દિવડાં
ને સૌરભ સંગ જ્યોત પ્રકટી,  એકલતા અડે છે

ગુંજે હાસ્યમાં અક્ષરી અંતાક્ષરી ને કૄતિ કરે ડોકિયા
નિકટ લોચનિયે ઝલક પડે, મૂંગા મંતર રીઝવે છે

-----રેખા શુક્લ

પ્રભાત અનેરૂ

એક દિપક એક પ્રાગટ્ય ઝળહળી ઉઠે પ્રભાત અનેરૂ
ગર્વીલા ખંતીલા મા-ભોમ માં ઝગમગે પ્રભાત અનેરૂ

સૂર્ય ની કરો પરિક્ર્મા ઉગ્યું છે નૂતન પ્રભાત અનેરૂ
'સબરસ' ટહુકોભાતભાતી રંગોળીયું રે પ્રભાત અનેરૂ

સુસ્વાગતમ ને સાલમુબારક, બાંધી તોરણ પ્રભાત અનેરૂ
ફૂટે ફટાકડા સૌ હરખ્યા અન્કુટિયા દ્વારે પ્રભાત અનેરૂ
-----રેખા શુક્લ

આવી પલળ

નવી દુનિયાની લો નવલી સુપ્રભાત આવી પલળ
નવા વર્ષની જો ઉગી સુપ્રભાત ઉઠ આવી પલળ
પાલવ ઘુંઘટ ખોલ મોજીલી સુપ્રભાત આવી પલળ
નવી નક્કોર ને કોમળ નાર સુપ્રભાત આવી પલળ
આકર્ષિત લે પ્રભાવ છે ઉમંગે સુપ્રભાત આવી પલળ
ગર્વીલી સુમંગળ ઉંચી ઉગી સુપ્રભાત આવી પલળ

કેસરયાળિ સોનેરી જુઓ સજી સુપ્રભાત આવી પલળ
૨૦૧૫ ની મસ્તાની ભારતીય સુપ્રભાત આવી પલળ
--
રેખા શુક્લ
 

दावा

हक से गुनाह का सिलसिला जारि
वो रखते हैं गैरो पे करम करके
खुद को अपना होनेका दावा करते है
---रेखा शुक्ला

सितम अब ना सेह पायेंगे
रब से जुदा हुम अपने को करते है
तमन्ना हो आपकी सदा पूरी
यहीं शशी से आशिष मांगते है
---रेखा शुक्ला

ગુરુવાર, 16 ઑક્ટોબર, 2014

તસ્વીર કુછ કેહતી હૈ

તસ્વીર કુછ કેહતી હૈ બ્લેક એન્ડ વ્હાઈટ હો યા હો રંગીન
અશ્ક ગિરે આંખો સે તિરે નજર કાતિલાના તો હૈ રંગીન 

નિગાહો કી ગુસ્તાખી માફ ઇન્ઝાર કી ઘડિયા બને રંગીન
કસમસે વાદે કે નિશાન ચલતે રહે પાંવ તલે ફુલ રંગીન
----રેખા શુક્લ

तस्वीर कुछ केहती हैं ब्लेक एन्ड व्हाइट हो या हो रंगीन
अश्क गिरे आंखो से तिरे नजर कातिलाना तो है रंगीन 

निगाहोकी गुस्ताखी माफ इन्त्झार की घडिया बने रंगीन
कसमसे वादे के निशान चलते रहे पांव तले फुल रंगीन
------रेखा शुक्ला १०/१६/१४

બુધવાર, 15 ઑક્ટોબર, 2014

ટહુક્યો

પૂનમ ની પ્યારી રાતે એક તારો વ્હાલે ટહુક્યો
ઉંચકી સુગંધ ઉભો એક ગુલાબી વ્હાલે ટહુક્યો

સહેજ ચાંદ મલ્ક્યો ને છલક્યો વ્હાલે ટહુક્યો
પગરવી દુનિયે પગલું દોડ્યો વ્હાલે ટહુક્યો 
----રેખા શુક્લ 

લોહીનું...

 લીલુ સગપણ લોહીનું.....
રોતું સગપણ લોહીનું.....
ભરમ સગપણ લોહીનું...
કરમ વળગણ લોહીનું...
----રેખા શુક્લ




મંગળવાર, 14 ઑક્ટોબર, 2014

હજુયે હૈયે ભિનાશ છે

સપના ને વળગી ને લળ્યા તોયે ટટ્ટાર છીએ
ખરી જાય છે શબ્દો રંગ બદલી જઈએ છીએ
---રેખા શુક્લ

તુ કાંઇક કહેવા મથે મને
હું કાંઈક સહેવા મથુ મને
---રેખા શુક્લ


હજુયે હૈયે ભિનાશ છે
ખુશનુ નો મિજાસ છે
ખુલે આંખો ઉજાસ છે
સપનાની મિઠાશ છે
----રેખા શુક્લ

શૂન્યના સરવાળા સમેટો ને દોડો
રોજ સાંજ-સવાર એક મેક ને જોડો
----રેખા શુક્લ

સોમવાર, 13 ઑક્ટોબર, 2014

રહ્યા સહ્યા...!!

ખરી રહ્યા....
રહ્યા સહ્યા...!! 
સહી રહ્યા ....
રહ્યા સહ્યા
જીરી રહ્યા...
રહ્યા સહ્યા...!! 
ડરી રહ્યા...
રહ્યા સહ્યા
----રેખા શુક્લ

મોતી જોવા

રેતના દરિયે સાચા મોતી જોવા મુજ્ને મળ્યા
ખોબલી મુગ્ધ છીપલીએ લ્યો ચિત્રોમાં ભળ્યા
આવે કસ્તુરી મૄગજળે તો ઢળી નજરે લળ્યા
હા કાન-રાધા છે આપણમાં આપણને મળ્યા
---રેખા શુક્લ ૧૦/૧૩/૧૪

थोडा थोडा

हैं वफा के नाम पे प्यार थोडा थोडा
हैं जफा के नाम पे रूठा थोडा थोडा

चल दिये जहां मैं रहु दौडा दौडा
पड जायेगा दोहरा रूको दौडा दौडा

इमान के रास्ते रूआब थोडा थोडा
शब्बे भरम नवाझि हुक्म थोडा थोडा
-----रेखा शुक्ला १०/१३/१४

तौबा तौबा

रेशम जैसी हवाने सराहा फुलो के तनको तौबा तौबा
गाते झरने मतवाले पंछी ही कलम अरे तौबा तौबा

तितली के पंख रंगीन, चाहे रंगना जहां तौबा तौबा
जुग्नु क्युं रातो कों ही चमके झुम झुम तौबा तौबा

चिकनी मिट्टी पे सावन मे बुलावा हाय तौबा तौबा
आवारे भंवरे गुन गुना के चुनर सराहे तौबा तौबा

एक छलकता जाम मौसमे प्रेम कहानी तौबा तौबा
दरम्यान  बुंदन बुंदन उनकी निगाहे तौबा तौबा
-----------रेखा शुक्ला १०/१३/१४

શનિવાર, 11 ઑક્ટોબર, 2014

न छेडे....

किस्साये महोबत की रंजिशे बात न छेडे
तेरे गुजरे हुए कत्ल की खामोशे बात न छेडे
गरदिशे बिछडे हुए वक्त की बात न छेडे
परिंदे के पंख पकडके उडान की बात न छेडे
----रेखा शुक्ला १०/११/२०१४

जरा जरा

इन्हे जाके कोई तो बता दो जरा जरा
इन सांसो कि हो जरुरत दम जरा जरा
इबादत हो मेरे हुजुर मेरा गुरुर जरा जरा
बेफिक्र हैं तेरी पनाहमे जागे जरा जरा
----रेखा शुक्ला