ભીતરી ઘૂઘવતા અરમાનના મહાસાગરે
આકાંક્ષાઓને સ્વપ્નોની ભરતી મહાસાગરે
ઉષાના સથવારે ઉગમણી ઉજાસ મહાસાગરે
યાદોના પારણે ઝૂલતી ચાંદની મહાસાગરે
હાલરડું મીઠી ક્ષણોનું સંભારણું મહાસાગરે
ચંદરવો સિતારી ને વાદળમાં ચાંદ મહાસાગરે
-----રેખા શુક્લ
ऐसे ही बदलते बदलावे ने मुजे बदल डाला
के मैं क्युं बदल बदल के बदल रही हुं जाना ?
---रेखा शुक्ला
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો