મંગળવાર, 2 ડિસેમ્બર, 2014

તારી સાથે તુજ ની વાતો...

મન દોડે ને મન છોડે
હાંફી હાંફી મન તો દોડે....

આવરણા આ્છકલા તોડે
તસુ જગામાં જળ થઈ જોડે....

બર્ફ થઈ સ્થિતપ્રજ્ઞ નડે
માંહ્યલે અટકચાળુ અડે....

----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો