વરસતી ચાંદનીને ઝીલવા માટે ફૂલના કટોરા લાવો.
મારી વેણીનાં ફૂલ કરમાય રે, સૂરજ તમે ધીમા તપો
-----રેખા શુક્લ
મદભર્યા વાયરા માં ઝુલે રે ઝુલાવ બાલમ રસિયા
તરસી આંખે ધરું આડો કર રે સુલાવ બાલમ રસિયા
----રેખા શુક્લ
બિછાવી શ્રધ્ધા હૈયામાં પોઢાડ પ્રભુ ને શૈયામાં
શરારતી દિલ હૈ પાગલ મોહિત મોરા હૈયા માં
----રેખા શુક્લ
બિછાવી શ્રધ્ધા હૈયામાં પોઢાડ પ્રભુ ને શૈયામાં
શરારતી દિલ હૈ પાગલ મોહિત મોરા હૈયા માં
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો