મારો સોનાનો ઘડૂલો રે ....
શબ્દોને પાલવડે સાજન બાંધુ કવિતામાં....
મંગળવાર, 18 નવેમ્બર, 2014
નથી
વર્તુળ છૂટતું નથી શ્વાસ ને મૂકતું નથી
સૂકું પર્ણ થવાં છંતા કેમેય ખરતું નથી
ઠંડીમાં ઠરી જખ્મી ધ્રુજતું ખિલતું નથી
પાણીમાં વસતુ પ્રતિબિંબ સજતું નથી
-----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો