મારો સોનાનો ઘડૂલો રે ....
શબ્દોને પાલવડે સાજન બાંધુ કવિતામાં....
રવિવાર, 2 નવેમ્બર, 2014
પકડાપકડી રજકણ !
મારા કર્યા મારે ભોગવવાના, એમ વિચારી રજકણ
ખુશખુશાલ ગેલ માં, આભે મસ્તાની રજકણ !!
ભેગી રજકણ સંગ ધૂળમાં , ક્યારેક અડકે રજકણ
ઉંચા હાથ ખુલ્લા સ્મિતે, વ્હાલે વંદે રજકણ !!
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો