રવિવાર, 2 નવેમ્બર, 2014

મનવા

ધોળા પડખા, રંગે ભગવા છળે સતરંગી મનવા
ઝળહળે આતમ, કૄષ્ણ દિલમાં પળેપળે મનવા
કરજોડી કરું પ્રિતમ, ભક્તિરસ અટકળે મનવા
ચાલુ અટકી, દોડે દિલડાં પ્રિતડી રંગી મનવા
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો