રવિવાર, 26 ઑક્ટોબર, 2014

રહે ભેગા છે થઈ જુદા જુદા !!

છે મુલાયમ રાસ્તા અહીંયા જુદા જુદા
લોકો રહે ભેગા છે થઈ જુદા જુદા !!
સસ્તા મોંધા હસીને અહીયા જુદા જુદા
લોકો ભળે ભાગતા થઈ જુદા જુદા !!
ફેલાઈ રહ્યા રિશ્તા અહીંયા જુદા જુદા
ક્યાંથી  હોય પાસે થઈ ખુદા જુદા !!
માઈક્રો મેનેજ નામે અહીંયા જુદા જુદા
હેમસ્ટર નામે જીવે છે જીવ જુદા જુદા !!
----રેખા શુક્લ ૧૦/૨૬/૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો