સરીને ખરે છે
આ પાનખર
ઝાંકળ ઝૂરે છે
----રેખા શુક્લ
ઝૂરી ઝૂરી ખરે છે
આખરી
રંગો ને ભરે છે
---રેખા શુક્લ
ટપક ટપક નીર તું
અધુરાઈ એ ઝૂરે તું
----રેખા શુક્લ
આખરે તો કંઇક બાકી રહ્યુ શું નુ શું ચણ પૂરું કર તું
લળી લળી કમાન તું સતરંગી આસમાની બુંદ છે તું
---રેખા શુક્લ
શ્રધ્ધા માં દિવ્યતાને રાતુ કોડિયું ઝળહળાવી ગયુ
મુગ્ધતા રળે અજાણતામાં છોડી આભ ભળાવી ગયું
---રેખા શુક્લ
ચપટી સિંદુરે શોભાવી
કુમકુમ ભાલે શિવજી પામી
---રેખા શુક્લ
ભસ્મ નો અંગિકાર તુજ થી રહે પાવન
મહેશ નામે કરમે શિવ જ મુજ સાજન
----રેખા શુક્લ
એક કાળું ગલુડિયું વ્હાલ કરી ગયું
થોડું પાસે આવી કામ કરી ગયું !!

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો