મારો સોનાનો ઘડૂલો રે ....
શબ્દોને પાલવડે સાજન બાંધુ કવિતામાં....
સોમવાર, 13 ઑક્ટોબર, 2014
મોતી જોવા
રેતના દરિયે સાચા મોતી જોવા મુજ્ને મળ્યા
ખોબલી મુગ્ધ છીપલીએ લ્યો ચિત્રોમાં ભળ્યા
આવે કસ્તુરી મૄગજળે તો ઢળી નજરે લળ્યા
હા કાન-રાધા છે આપણમાં આપણને મળ્યા
---રેખા શુક્લ ૧૦/૧૩/૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો