રવિવાર, 19 ઑક્ટોબર, 2014

આવી પલળ

નવી દુનિયાની લો નવલી સુપ્રભાત આવી પલળ
નવા વર્ષની જો ઉગી સુપ્રભાત ઉઠ આવી પલળ
પાલવ ઘુંઘટ ખોલ મોજીલી સુપ્રભાત આવી પલળ
નવી નક્કોર ને કોમળ નાર સુપ્રભાત આવી પલળ
આકર્ષિત લે પ્રભાવ છે ઉમંગે સુપ્રભાત આવી પલળ
ગર્વીલી સુમંગળ ઉંચી ઉગી સુપ્રભાત આવી પલળ

કેસરયાળિ સોનેરી જુઓ સજી સુપ્રભાત આવી પલળ
૨૦૧૫ ની મસ્તાની ભારતીય સુપ્રભાત આવી પલળ
--
રેખા શુક્લ
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો