મારો સોનાનો ઘડૂલો રે ....
શબ્દોને પાલવડે સાજન બાંધુ કવિતામાં....
શનિવાર, 11 ઑક્ટોબર, 2014
અધુરી આખર
આવે છે મને મળવા તરસનો સ્વાદ થઈને
સમયની પાળ પર હવે ના વ્હેમ ઉગે થઈને
ભલે જાત લાગે અધુરી આખર પગલાંની છાપ થઈને
ભાગે છે શ્વાસો રહી રહી કસ્તુરી યાદો હિરની થઈ ને !
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો