મારો સોનાનો ઘડૂલો રે ....
શબ્દોને પાલવડે સાજન બાંધુ કવિતામાં....
બુધવાર, 15 ઑક્ટોબર, 2014
ટહુક્યો
પૂનમ ની પ્યારી રાતે એક તારો વ્હાલે ટહુક્યો
ઉંચકી સુગંધ ઉભો એક ગુલાબી વ્હાલે ટહુક્યો
સહેજ ચાંદ મલ્ક્યો ને છલક્યો વ્હાલે ટહુક્યો
પગરવી દુનિયે પગલું દોડ્યો વ્હાલે ટહુક્યો
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો