એક નજર માં જ ગમી ગઈ
દિલ માં એટલી વસી ગઈ
બસ લઈ આવી, નામ દીધું
મારું વ્હાલું ,"બ્રેડ" કાર કીધું
પડી ગઈ હું તો બ્રેડ ના પ્રેમમાં
તો ય એક દિ ના રહી જાન એમાં
પેહલી કાર દિલ ને લાગે ખુબ વ્હાલી
તોય મને છોડી બસ એ તો ગઈ ચાલી
રડમસ ચેહરે પાછળ પણ ન જોવાયું
નવી "ઈમ્પાલા" જોઈ ત્યાં તો ન રેહવાયું!!
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો