મન બાવરું રે, મન જાયે માહી
ભૂલી ઠરે યાદ રે, તુ જ એક રાહી
પડી હ્રદયની છાપ, મન જાયે વારી
બાલમ થઈ જાન, લગતી રહે પ્યારી
નભ-લીલા ઝુરે, મન જાયે ભાગી
પરોઠી સાંવલી, આ મુજ માં જાગી
રડે છે જ્યાં સંભારણું, થઈ વાત ભાગી
જીવે જીવ ભીડમાં, કાગળિયા વાગી
----રેખા શુક્લ ૦૯/૨૫/૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો