ફૂટે પ્રેમનો ફણગો.......કોઈ અજાણ્યો જાણીતો ચેહરો
શબ્દોના બાણે માર્યો સંસારી 'જીજિવિષા'ઘાયલ ચેહરો
---રેખા શુક્લ
તરૂવર ની લિલાશ, ..........હોકાયંત્ર ન જાણે
રોમાંચક હેલી,.......... કસબી હીંડોળો શું જાણે
રાતની ચાદરે કાનનું શમણે આળોટવું કોઈ શું જાણે
ખુલી જાય આંખો તો શમણું આટોપવું શું જાણે ?
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો