મારો સોનાનો ઘડૂલો રે ....
શબ્દોને પાલવડે સાજન બાંધુ કવિતામાં....
બુધવાર, 10 સપ્ટેમ્બર, 2014
એ હું આવી ગઈ, છમછમ..
એ હું આવી ગઈ, છમછમ.. નૂપૂરે નાચી ગઈ
ચમકી જ્યાં વિજલડી, તુ જ દિલમાં ઘુસી ગઈ
ઉંચા સાદે રાષ્ટ્રગીત ગાવા ચાલો આપણે સ્કૂલે જઈએ
નવી નોટની સુગંધ લઈને પેહલા પાને નામ ઘૂંટિયે !
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો