કદમને ચૂમતુ ઝરણું ઇરછાપૂર્તિમાં ભાગે
શ્વાસ કરી હજમ પડછાયા વ્યથામાં જાગે
માંગી સો વખત દુઆ,અકસિર દવા લાગે
એક વાર ક્બૂલ કરવા આજે કસમ છો જાગે
આમને આમ દર્દીની તો ઉલટતપાસ લાગે
ઇશ્કની તબિયત હોઈશકે નરમગરમ ભાગે
વર્ષાબિંદુને છમકછમક ખુલ્લુ વ્હાલ લાગે
ભરચોમાસે હેલી એ તો ઇશ્ક ની વેલ લાગે
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો