મારો સોનાનો ઘડૂલો રે ....
શબ્દોને પાલવડે સાજન બાંધુ કવિતામાં....
મંગળવાર, 9 સપ્ટેમ્બર, 2014
વાત છે
આતો તારામાં ખરવાની વાત છે
રસ્તામાં આ તો શમણાની વાત છે
મંજીલ દૂર તે અગલ એક વાત છે
બંધ આંખ એ પડદા ની વાત છે
વ્હાલ ઝાંકળ નિશાનીની વાત છે
હોય શ્રધ્ધા તે આપણી વાત છે
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો