મારો સોનાનો ઘડૂલો રે ....
શબ્દોને પાલવડે સાજન બાંધુ કવિતામાં....
મંગળવાર, 9 સપ્ટેમ્બર, 2014
ઘુઘરી દાંડીયે ફુંદડી ફરવા...
ઘુઘરી દાંડીયે ફુંદડી ફરવા...
આવ ને કાન રાસ રમવા આપણે સાથે જઈએ
પીળું પિતાંબર માથે છોગુ ને ખેસ પેહરી લેજે
વાળું મુજની વેણી સંગ લટો તું સંગઅંગ રહેજે
કેડે કંદોરો પગમાં પાયલ રસવંતો સંગ રહેજે
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો