ગુરુવાર, 30 એપ્રિલ, 2015

કસોટી

ખડક થઈ ને ઉભી 
અંધ-શ્રધ્ધા
હજુ છે
ચોતરફ છે ચિત્કાર
શ્રધ્ધા 
ની જ  કસોટી છે 
---રેખા શુકલ

बोलोना

खुदगर्ज ये खुशियां 
घूंटन हैं ये सिसकियां
ना तराशो खुदा के लिये
बिखर जाउंगी मिट्टी के लिये
इत्नी ना इंतहा लो के 
मरके भी जिंदा हो जी जाऊ
पलके रूठी बिछाये सपनो में
सांसो के करीब आगोश मे
हमतुम कहानी के मुखपॄष्ठमें
शूरू से अंतिम प्रकरणके पन्ने मे
एक तुम ही तो हो जो सबकुछ जानते हो बोलोना
दिदारे हाल हुं बेहाल जानता हुं बोलोना ...!!
----रेखा शुक्ला 

होंसले के परिंदे

अय इश्क अय खुदा मेरे मौला मेरी वजह बतादे
चाहत के घरों मे होंसले के परिंदेकी जगह बतादे
----रेखा शुक्ला


जलादो जख्म ताजा हुं
नवाजो ना अभी बाकी हुं 
जिस्म से जुदा तुजसे हुं
खुली आंखे देख सपना हुं 
---रेखा शुक्ला

શનિવાર, 11 એપ્રિલ, 2015

घूंघटा ओढे सुबहा आई

हस्ताक्षर पे साईन किजिये "ओटोग्राफ प्लीझ"
जुर्माना भरीये कागज से कविता चिखती हैं क्युं 

मुठ्ठीभर अक्षर एक इन्तजार एक इल्झाम प्लीझ
दूर निहारा करते हैं सरकते समय को मुट्ठी में क्यु


इश्क कमल चल संभल तपती निगाहे सुन प्लीझ

निगेह्बारी मे बंद चारमिनार, चांद हथेली मे क्युं


सजा लो आके मौन बोले करलो ना एतबार प्लीझ

घूंघटा ओढे सुबहा आई शाम से वो मिलवाने क्युं 

---रेखा शुक्ला

શુક્રવાર, 10 એપ્રિલ, 2015

થવું થવું થાય છે

અડે થઈ સૂર ને વાંસળી થવું થવું થાય છે
પડે થઈ સૂર ને ચોકનું રમું રમું થાય છે !
---રેખા શુક્લ

કો'ક ના વાંકે, કો'ક તણખો જલતો લાગ્યો
પૄષ્ઠ એના સરવાળે ભડભડ બળતો દાઝ્યો
---રેખા શુક્લ

બુધવાર, 8 એપ્રિલ, 2015

આંખ મારે તો

બિન પિયે ઝૂમતા અક્ષરો વરતાય છે
શો નશો વક્તામાં કે પ્રેક્ષકો ભરમાય છે

આંખ મારે તો પડછાયા અટવાય છે
સમજદારી માં ભૂલા પડી ગૂંચવાય છે

'કરો કૂચ' ના ભાષણ તો દેવાય જ છે
પગલી પાડતા પગ રોજ અચકાય છે

છૂપાઈ ક્યા લાગણી અરે છૂપાય છે
ગુન્હા પ્રેમના કરે માનવ લલચાય  છે 
----રેખા શુક્લ

ગુરુવાર, 2 એપ્રિલ, 2015

ચોકલેટી

અંદર બહાર નીરવતા માં ભાગંભાગે ખિસકોલી જડે
બાળક જુવે બારીના કાચે ટપટપ લીટા લૂછી રડે 

ટપલી મારી વાદળી તૂટી ટપટપ ટીંપા કંઈક પાડે
બાળક અંદર બેઠું, કોરા કાગળે લીટા કંઈક પાડે !

ખ્વાબોના ખિસ્સામાં ચોકલેટી ભ્રમણે થૈ વમળ પડે
વમળોને ઘૂંટતા ઘૂંટતા ક્યારેક ગીતોના કમળ જડે

ચોરી ચોરી ખાધી ખાટીમીઠી આંબલી હવે ના સદે
ભરી'તી લાલ ચણોઠી એ ડબ્બી ક્યારેય ના વદે !
---રેખા શુક્લ