હેપ્પી ફાધર્સ ડે...!!
હોય છે પહેચાન બાળકની પપ્પા
થાવ મોટા તો 'રફીકી" છે પપ્પા
દિકરીમાં પાંગરતો પ્રેમ છે પપ્પા
અવસર દિપાવા ખેંચાય રે પપ્પા
વિદાયવેળા હાથ જોડે છે પપ્પા
વ્રજ જેવા કાળજે જાય કામે પપ્પા
કેમ કહું હવે ભૂલી ગયા રે પપ્પા
રેઢા મૂકી સ્વર્ગેથી આશિષ પપ્પા
---રેખા શુક્લ (શિકાગો )૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો