ટર્નિંગ પોઈંટ ઇન એલ. એ પ્રકરણ ૨૧. પ્રેમદિવાની
"SUBTLE" રેસ્ટોરંટ નો ડેકોર ઉડી ને આંખે ચડે તેવો હતો. શી વોઝ ઇમ્પ્રેસ્ડ !! ત્યાં તો એવરીથીંગ વોઝ વર્ક ઓફ આર્ટ. ઇનોરમર શેન્ડેલીયર જોઈને બોલી પડી રૂપા "ઓહ માય ગોડ, ઇટ્સ સુપર્બ !" ટેબલ પર કોતરેલા હંસનું શિલ્પકામ અવર્ણનીય હતું. ઓલ ફોર સેલ પણ ખરું જ. ફોર કોર્સ મીલ જમ્યા પછી તમે એકાદ-બે ફોર્ક ખરીદશો જ !! ન્યુ બ્રીડ ઓફ એલ. એ.ફરી હાથેથી ખેંચી ને ટેબલ નીચે ફૂટ્સી રમતી પરિ રૂપાને પોતાના તરફ આકર્ષિત કરતી રહી. આ વખતે રૂપા એ પણ આનાકાની કરી હોય તેવું ના લાગ્યું. જાણીતા જાપાનીઝ ગાર્ડ્ને મળેલી મોકળાશ નો લાભ તેના મનને મજબૂત કરતો રહ્યો કે આ પરિ આજે પાસે છે તે જ તો વાસ્તવિકતા છે ને અક્ષર ક્યારેય નહીં બદલાય તે હકીકત છે. પ્રેમની મહોર લગાવતી હોય તેમ પરિ બોલવા લાગી...
I remember your smile, so radiant and warm,
illuminating my day with loving affection.
I remember your kisses, so sweet and soft,
engulfing my being with blissful elation.
I remember your touch, so gentle and delicate,
setting my on fire with burning sensation.
I seek you out, trying to catch a glimpse
of your beautiful face in the lake of dreams.
I look for your glowing angelic presence,
your caring and loving traits, your essence.
I see you now, my heart flutters, again whole,
and I know how lucky I am to have met you.
I love you, my dear, with all my heart and soul.
આટલું બધું બોલી ગઈ એક શ્વાસે પણ રૂપાનું ધ્યાન હજીય ત્યાંજ સળવળતું હતું કે અક્ષર સિવાય શું આપણાથી આમ જીવાશે ને!! મનમાં ધૂધવતો હતો દરિયો..ખોવાઈ જશે આમ ને આમ અસ્તિત્વ આમેય અહીં કોને પડી છે કોણ કઈ રીતે જીવે મરે છે તેની !! કાંઈ વાંધો નહીં. પરિ એ હાથ લંબાવ્યો છે હવે હું પણ ખુશ રહેવા જ માંગુ છું.
સમ ટાઈમ્સ સિચ્યુએશન એવી ઉભી થાય કે વ્યક્તિ ફ્રસ્ટ્રેટ હોય ને વલખાં મારતું હોય ને કોઈક આવી ને માત્ર પૂછે કે કેમ ચાલે છે ને વ્યક્તિ બધુજ કહેવા રાજી થઈ જાય. અક્ષર ને મોટા થવું જ નથી અને રૂપા કે જેણે એને દિલથી પ્રેમ કર્યો હતો જ. બ્રોકન હોમ માંથી આવતા ફેમિલી ની વાત અલગ છે પણ હવે બધું જ યોગ્ય મનાય .... જો કે સાચું કે ખોટું એક મંતવ્ય જ મનાય ત્યારે ધારણાઓને સ્થાન નથી અપાતું. ધણા લોકોએ ભગવાન ને માનવાનું પણ છોડી દીધું છે. આવું વડીલો સાંભળી દુઃખ દર્શાવે છે પણ કંઈ રીતે પાછા વાળવા નથી ખબર કોઈને ...!!
छोड दो आंचल जमाना क्या कहेगा ? બસ આ જ વાત... દાટ વાળ્યો છે આ જ વાતે તો...ના સમજ્યા કંઈ લ્યો સાવ સીધું ગણિત...!! એમ નહીં અમારું પત્યું પણ તમારું પતશે કે કેમ તે પ્રશ્ન મને સતાવે છે.. તમે તો સાયન્સ ભણ્યા..મોટી પદવી લઈને છો બેઠા..પણ રહી નથી શકતા એમ જ ને ? પણ પછી ભરણપોષણ કરવાની ક્ષમતા ધરાવો છો ? કે રઝળતા મૂકી દેશો ? કે પછી એમનું બાળપણ ઝૂંટવી લેશો..અરેરે કેવા છો તમે તો? રતિક્રિડા મનલોભાવન પણ પરિણામ ઉર્ફે અંજામ કોણ જવાબદારી લેવા માંગશે? માંગ ને મોંઘવારી હરિફાઈ કરે એમાં બાળક બિચારું ફંગોળાતું રહે ને તમને અભિનંદન કઈ રીતે કોઈ આપે ? અનુપમા નો વિરોધ સાચો ને સરળ હતો. પણ બધી અનુપમા યાસ્મીન કે માઈકલ ની સેરા વગેરે વગેરે મરતી રહે પાછળ વણઝાર છોડી ને...માંગ વધે પણ પૂરવઠો પણ સાથે થોડો વધે...તેથી ભેળસેળ ને નકલી માલ દેશ વિદેશ માં વેચાય. લોલુપતા તો પણ ના સંતોષાય ...સાયન્સ વિચારે ગ્રહો ને ઉપગ્રહો પર જીવ ને લઈ જવા .. ઇમીગ્રેશન કાયદાઓ ત્યાં કદાચ વધુ નોર્મલ હશે ...પત્થર ને આવી પાંખુ ને માણસાઈ મરી પરવારી લ્યો હજી તો કૂંપણ ફૂંટી ના ફૂંટી ને ત્યાંજ પિંખાઈ ગયો...!!! હવે પતિ ને ભગવાન માનનારી મંદિરે શું કામ જાતી હશે એ વાત કેમ સમજાઈ ? ને લાખો ખેડૂતોની વસુલાત કરનાર શેઠ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠ્ઠા થતા ભગવાન ને દંડવત પ્રણામ કરી કરી ને મોટુ ડોનેશન ટેક્સ-ફ્રી માટે, પોતાની ભૂલોના પ્રાયશ્ચિત્ત માટે કે પછી ભગવાન ને લાંચ આપવા કરે છે તે પણ વાત આગળ આંખ આડા કાન કરવાના જ ને ? પરંપરાગત જ ખર્ચો ને ભપકો વધ્યા કરે ? હા, ્ચાલો સાચુ ને ખોટુ જો કંઇજ ના હોય તો જે શીખ્યા તે ભૂલી જ જવાનું ને. .. સીધા જવાબમાં કોઈ માનતું નથી. .હા સીધા પ્રશ્નો પૂછી લે ખરા. સરવાઈલ ઓફ ધ ફીટેસ્ટ ની વાત હોય ત્યાં વાત આવે છે ભોળા નાઈવ ડફોળ માણસોની....કેમ કે તેમની ભલમનસાઈ નો લાભ લેવામાં આવે છે..પણ આપણે તો બધુ યથાવત જ કેમ સહન કરવાનું ? સેલ્ફી વોટ્સઅપ ટ્વીટર ને અન્ય મીડીયા વાળા માધ્યમ પર રોષ-લાગણી ને દુ:ખ-પ્રેમ ને છ-ચાર કે બે લાઈનમાં પતાવા હસ્તા મોઢે સળગતા મડદા...!! વધે ્મસ્જિદ-મંદિરો ને વધે લૂંટારાઓ પણ રમજાન-દિવાળી-ને ક્રિસમસ થાય જ. હા સંભવ છે હોલમાર્કે બનાવેલા તેહવારો કે
ભૂલાઈ ગયા કે તે તો ખુશી માટૅ આવતા તેહવારો હતા. કુટુંબ-સમાજ ને દેશ સાથે હસતું માનવી હતું. આજે ભગવાન માં નહીં માનનાર ને શાસ્ત્ર ની શું હોય ખબર પ્રસાદ ને પંચામૄત એટલે શું ...પણ ધારો કે ખબર છે પણ શ્રધ્ધા કેટલી હોય ? વેજ-નોનવેજ-શરાબને ડ્રગ્સમાં ગળાડૂબ સમાજ ના વડીલો ને પોતાના જ બાળ ની ચીસો કેમ નથી સંભળાતી ? નોતરો વિનાશ ને પારણામાં લાલો ઝૂલાવો શું પડે છે ફેર ? પેસ્ટેસાઈડ્સ ને કેમીકલ્સ નો કોઈને ડર નથી... અરે હ્યુમનબોમ બની ઝન્નત કોઈ પામતું હશે ? પણ જરૂરિયાતો તોય પૂરી ના થાય આમાં ભગવાન કહે તમારા કર્યા તમે ભોગવો...!! ફ્લાઇંગ કારમાં બેઠેલો પિન્ટુ બટન દબાવી ને સ્કૂલે પોતાની જાતે જશે ને સાંજ પડે સ્ક્રીન પર મોમ ને ગુડનાઈટ કરશે પણ હૂંફ મોમ ની ક્યાંથી લાવશે ? ત્યાં તો એણે વાંચ્યું હા કે મુઠ્ઠી ભરો તો રેતી છે અને જો વાવતા રહો તો ખેતી છે. લોકો ને વાત વાત માં વાંધો પડશે તો શું બધાનું સાંભળવાનું ને પોતાના દિલ નું નહીં ? બેય લગ્ન કરવા તૈયાર થયા હતા. બેય ને કશાય નો વાંધો ન્હોતો પણ હા અચાનક બધું જાણે બદલાતું નજરે ચડ્યું. 'ચેંજ ઇઝ ઇનએવીટેબલ એન્ડ વી લવ ઇચ અધર વી શુડ મેરી...વી હેવ ઓલ ધ રાઈટ ટુ લીવ અવર લાઈફ ધ વે વી વોન્ટ' પરિએ ફરી રૂપા ને કહ્યું. રૂપા નો ફોન રણક્યો ને પ્રિયંકાએ મોકલેલ પ્રથમ જોગલેકરનું પિક ટહુકો પૂરાવતું રૂપા સામે જોઈ રહ્યું. વાહ આ પ્રથમ છે દેખાવડો ને પરાણે વ્હાલો લાગે તેવો..પણ વ્હાય હી ઇઝ કોલિંગ મી નાઉ ? કોલ ઉપાડ્તાં બોલી ઃ' હાય પ્રથમ વોટ્સ અપ ? '
સામે થી બહુ શાંતિથી જવાબ આવ્યો કેઃ " ઓહ સો યુ મીન યુ વર નોટ એક્પેક્ટીંગ માય કોલ હં ?? "
" નો નો યાર નથીંગ લાઇક ધેટ " રૂપા બોલી ને પરિ તેને સતાવી રહી હતી ગલગલિયાં કરવાની ટ્રાય કરતી હતી. અચાનક હાથમાંથી ફોન પડ્યો ને તૂટી ગયો. ફોન કટ ઓફ થયો પણ શી લીટરલી કેન નોટ કોલ એની વન નાઉ..બ્રોકન ફોન નો ગુડ !! એનો મૂડ ઓફ થઈ ગયેલો જોતાં પરિ બોલી ઃ "આઇ એમ સોરી ! બટ ઇન ધ મોર્નીંગ વી વીલ બાય ન્યુ ફોન ફોર યું "
પાસે જઈ ને પંપાળવા લાગી. " આઈ વોઝ ઇન ધ મીડલ ઓફ કન્વરસેશન !! હાઉ કૂડ યુ ડુ ધીસ... ન્યુ ફોન આઈ ડોન્ટ વોન્ટ ઇટ..ફ્રીડમ આઇ વોન્ટ ટુ બટ નોટ લાઈક ધીસ વે !!'
'તું શું જાણે હું તને કેટલો પ્રેમ કરું છું !! ઝૂરી ઝૂરી ને જીવું છું પણ તું ને તારું મનોમંથન ...ને ફોન કોલ્સ ને ડીમ્સ...ચાલ ને હવે બધુ ભૂલીને મારી સાથે આવ તો ખરી. ડોન્ટ બી સો સેડ લુક યુ કેન કોલ પ્રથમ ફ્રોમ માય ફોન, ચાલ ' પરિએ ડાયલ કર્યો ફોન ને રૂપા એ પ્રથમ સાથે લગભગ વીસેક મિનીટ વાત કરી. પરિ કારમાં જઈને બેઠેલી...એ જાણતી હતી કે હવે કંઇ કરશે તો બાજી પલટાતાં વાર નહીં લાગે.
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો