આખી રાત વિચારમાં જ ગઈ ...ક્યારે સમજીશ તું આદિ ? તુજ કાફી તુજ માટે..ચાહવા છંતા તું કાંઈજ ના કરી શક્યો તો વિચાર ને હવે તારી રૂપા માટે હવે તને ડર લાગે છે કે આગળ ઉપર તેનું શું થશે? તું એને સમય આપી નથી શકતો..હા, જિંદગી હાર્શ છે હાર્ડ છે..પણ તારે એને સ્ટોંગ બનાવાની છે આગળ ઉપર જઈ ને તે મુશ્કેલીઓનો સામનો કરી શકે તેવી...દેવિકાદિદિ નેજો. કેવી રીતે મોટી કરી છે તેની દિકરી ને...કરાટે શિખવાડ્યુ..બોક્સિંગ પણ હમણાં ચાલુ કર્યુ છે..મન્નત માની માની ને બાળકો ની સંખ્યા માં વધારો તો થઈ જાય પણ મોટા કરવા ને મોંધવારી સાથે કદમ મિલાવતા રેહવા બહુ અઘરા છે. ને ઇરછાઓનો અંકુર ક્યારે ઘેઘુર વડલો થઈ ગયો ને ક્યારે તું મોટો થઈ ગયો તું એને પંપાળી રાખીશ તો રૂપા કદી દૂર નહીં જાય..લાડ કરાય પણ ભૂખલાડ નહીં...નહીં તો આગળ જતાં તને જ નડશે તારો પ્રેમ !! ના સમજયો ને...કાલે સ્કૂલે જશે નવા વાતાવરણ માં સૌની સાથે રેહતા શું શિખવું નહીં પડે રૂપાને? ભણી ગણી ને આખર બીજા ને ત્યાં જ જશે ને દિકરી...તો તેના સૂનમૂન ચેહરા માં ચમક લાવવા તેને શીખવ કે હસ્તા સૌને ગમતાં...પણ દિકરી દિકરા થી કમ નથી ...કારણ ભણેલી હશે તો સારી જોબ મળશે !! બધું છોડી ને પોતાની ઇરછા નો ભોગ આપીને પેટના જણ્યા ને મોટા કરવા જ પડે છે...!! જેમ સૌ કરે છે. હા, પણ હું જ્યાંથી આવું છું ત્યાં તેની કોઈ ને તેની પડી નથી કારણ કે તે છોકરી છે ...ન કેહવું જોઈએ મારે પણ તે એકલી છે તેની ઉદાસ આંખો મને જ શોધ્યા કરે છે ને કામે થી આવુ ત્યારે તો તે સૂઈ ગઈ હોય છે...વ્હોટ નોન્સેંસ છોકરી છે તો ? આઈ ડોન્ટ બિલીવ ધીસ ...વ્હોટ એરા આર યુ લિવીંગ ઇન..માય ગોડ !! ઇઝ ઇટ યોર ડોટર કે નહીં? યસ યસ શી ઇઝ માઈન પણ મારું ફેમિલી મોટું છે....!! ઓકે તો ફેમિલીમાં તો છોકરું સચવાઈ જાય ....!! ને વાત અધુરી રહી ગઈ...!!
સાંભળું છું આવુ ત્યારે ગુસ્સો આવી જાય છે. જોંઉ જો આવી મૂવી તો અરેરાટી થઈ જાય છે મને પણ તારી જેમ આદિ !! પણ તું ભગવાન નથી ...પણ તેનો અંશ છે ખરો..ડુ યોર બેસ્ટ ! ગોડ ઇઝ ગ્રેટ ...! કહીને છૂટા તો પડ્યા પણ મન માં વાયુ વંટોળ હતો...સાચે ...હા રૂપ અભિષાપ છે....કોઈ બહેન કહી ને કોઈ સખી કહી ને લાભ લે...
કે છેડતી કરે પણ બધાનો આધાર મન ઉપર છે. હાથ પકડ્યો હોય નહીં ને જોઈ ને જ કુછ કુછ હોતા હૈં તો પ્રોબ્લેમ...બીજા ને દિલાસો દેવો સહેલો પણ સિચ્યુએશન આવી તો કદાચ ઉંમર કે ફાસલે નહીં રેહતે...આમ તો નામ દઈએ રિશ્તા ને પણ.... આખર તો સ્ત્રી પુરૂષ જ ને...!! તો તો કોઈ ને મિત્ર જ ના હોય ને...બહેનપણી કે જીએફ અરે કોઇ ગર્લ એસ અ ફ્રેંડ એમ ! અને પૂરાણો ને શાસ્ત્રો પ્રમાણે તો સ્ત્રી મા બની જમાડે રંભા બની સૂવડાવે..અરે પણ વાસ્તવિક્તામાં તો જોબ કરતી હોય બીજા ની સાથે હળી મળી ને ઘર કરતાં ઓફિસમાં વધુ રેહવાનું હોય તો પછી કઈ રીતે જીવે તે? સતિ સાવિત્રી ની જેમ તો નહીં સીધી સાદી સરળ સ્વભાવની પણ સ્પોર્ટી યંગ લુકિંગ મોર્ડન યુવતિ ને સ્ટ્રોંગ માઈન્ડેડ ટુ !! યસ આદિ એને ચેતવી શકીશ પણ ભાવિ નહીં રોકી શકે..કેમકે વિધાતા એ લખ્યું સૌનું ભાગ્ય...!! યુ કેન નોટ સેન્ડ હર ઓફ ઇધર...બીજા તેને કેવી રીતે સાચવશે..? ને તું એનાથી ને શું તે તારાથી અલગ રહી શકશે ?કારણ કે પોતાના છોકરા તો પોતે જ મોટા કરવા જોઈએ એવું જ હું તો માનું છું !! બસ આજ વાત કેહવી છે એમ માની ને તેના ફોન ની રાહ જોતી બેઠી'તી ત્યાંજ રિંગર વાગી ને હું ઝબકી ગઈ. બસ આજ વાત કેહવી છે એમ માની ને તેના ફોન ની રાહ જોતી બેઠી'તી ત્યાંજ રિંગર વાગી ને હું ઝબકી ગઈ. ફોન એડીટર નો હતો..આપની વાર્તા ક્યારે મળશે? અમને ગમે તે કઈક મોકલી
આપશો જલ્દી. કહી ને તે તો ગયા પણ હું તો ત્યાં જ થંભેલી બેસી રહી રૂપાના વિચારમાં ..શું થશે આ છ વર્ષની બાળકી નું ? સારા કરતા ખરાબ જ કેમ વિચારો પેહલા આવે ને ડરાવે ? હું
તો હ્રદયની વાત ન કેવળ જાણવા માંગુ પણ આમાં હું શું કરી શકું ? એક ને પૈસા બીજા ને પ્રેમ અરે ભગવાન તમે બધાની વિશ પૂરી કરી દો ને એક સાથે...!! તો બધા રાજી ...બધામાં વસે
તું...તું જ કરે ખયાલ ...તું જ કરાવે કાર્યો ને તું જ દે શિક્ષા ?? મુંઝારો થાય છે ને કકડતી થંડીમાં પણ પરસેવે રેબઝેબ ...બી.પી ની દવા લેવી જ પડશે...હા કાલે જ તો પ્રોમિસ કરેલું કે ટાઈમસર લઇ લઈશ !!! દવા લેવા ઉઠી ને ત્રણ કાર્ડ જોયા ને ત્રણ બાબાસૂટ ...ઓહ હા અનિશા-શૈલી ને નીશુ બધાને બેબી બોય આવ્યા છે પોસ્ટ કરવા જાવાનું છે ...આજે કામ પતાવી
જ દેવાનું છે...ને પાછો રૂપા નો હસ્તો ચેહરો યાદ આવી ગયો....ને વિચારમાળા ગૂંથાઈ રહી..!! આદિ મહેનત ના ફળ
મિઠ્ઠા ....ને થીંક પોઝીટીવ ટુ...બધુ સરખું થઈ જશે આટલી બધી ચિંતા કરી ને તું બિમાર પડી જઈશ તો પછી રૂપા ક્યાં જશે ? હમે તો સિર્ફ રાહી બન કે સાથ ચલના હોતા હૈ જબ તક સાથ નિભા સકે બસ..અંજામ કા પતા નહીં હોતા ફિર ભી જો ભી કરે દિલ સે કરે બસ !! જિમ્મેદારી હી પ્યાર હૈ સિર્ફ લવ યુ કેહને સે ક્યા હોતા હૈ...યે તો તેરા ખુન હૈ આદિ !! ફોન ના બદલે આદિ જ આવી ગયો ...મારી વાત ગળે ઉતરશે એમ માની ને બધું કીધું..
એણે જ કીધું અગ્રી ..મારી રાતની શિફ્ટ હવે શરૂ જેથી સ્કુલે મૂકવા જઈ શકીશ ને સ્કુલે થી પાછી આવશે ત્યારે અમે હવે સાથે જ રહીશું ...ગુડ આદિ...આઈ એમ રીયલી હેપ્પી..!! ટાઈમકો મેનેજ કરના હી પડતા હૈં !! ----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો