ઓહો.. હો પાંદડા એ લે મને ઉભી રાખી...!! જુદા જુદા રંગ ને જુદી જુદી ભાત ના વૄક્ષ - છોડવે આવે પાન ને મારુ મન લલચાય.. આજે કોઈ નવું પાન આવ્યું હશે. " 'Bless this house with Love and Laughter' " વર્ષાના વધામણાં માં ભીંજાતા આ ઘર ને છત્રી ઓઢીને જોતી ઉભી રહી...નયનતારા ને મધુમતી બે સખીઓ પ્રકૄતિના સાંનિધ્યમાં
ચૂપચાપ મગ્ન થઈ ને આનંદ માણી રહી.. દસ હજાર ટુલીપ્સ એમની સામે તાકી રહ્યા હતા. Mendenhall Glacier ને અચંબા પૂર્વક અમે જોઈ રહ્યા.હતા ત્યાં કુદકડી નયનતારા દોડી આવી. નવી શરૂઆત જાણે
એનામાં નવું તરંગ આવ્યું !! ંઆ મંડેલા લેક ને જોઈ મધુમતી આછું સ્મિત કરી બોલી આપણે અહીંજ રહી જઈએ તો બોલ તારું શું કેહવું છે... જો છેક સુધી ટ્રેઈન આવે છે..!! આમ ઉતાવળે નિર્ણય કંઈ થોડો લેવાય ? પણ અહીં કેટલું રૂડુ રૂપાળું છે... !!
ગવર્નરનું મેન્શન
સીધાસાદા ઘર જેવું !! ગોલ્ડ પેનિંગ જુના કાટ ખઈ ગયેલા ઓજાર.. Mine -Mountain-Lake -Island-Glaciers-Icebergs-museum- Church n Mansion
walked by to take pics in Victoria City in -British Columbia, Canada 



we enjoyed whale watching... Omg they come up breath big splash n dive under .. there is ziplining - eagle watching -seagals-owls n much much more to enjoy !!
પગલાંમાં પગલું પડતાં આ કળતર થાતું ગુમ,
કંટકને કોરાણે કરતી કળી કહે,'તુ ઝુમ '
ચોમાસે મધુમાસ હળીને ભળી ગયો છે, આલ્લે લે !
તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે !
--- રક્ષા શુક્લ
ખૂબ અનોખુ વતની વર્ણન મા'ણે મા'ણું ખોળી લાવ્યું
બસ આમ ને આમ સાવ અમસ્તુ મળવા આવ્યું,
મોજા પાછળ મોજું દોડ્યું, ખળખળ બોલી આવ્યું.
લેકની ગોદમાં સૂરજ નાચે, વહેણ વલોવી આવ્યું,
અંધારા ઉલેચતા ચાંદલિયાને એકાદુ ઝોકું આવ્યું.
મૂંઝારો ને મૌન વેરાણુ, ડાળે ડાળું જો જાગી આવ્યું,
ઉંચી ડોકે લંબાતી ચાંચે પંખીડું "મા" ભાળી આવ્યું.
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો