બુધવાર, 4 ડિસેમ્બર, 2013

મુજમાં આવી મુજને લઈ ગયો...

ગગનચુંબી ઇરાદા ધરણીચુંબી ઇશારા
ઠહરી જા શહેર ના પાણીમાં છે કિનારા
 ---રેખા શુક્લ
મુજમાં આવી મુજને લઈ ગયો...
શાહી અદા શાહુકારની સાકાર થઈ ગયો
મુજથી થઈને દૂર ભર્યો આકાર થઈ ગયો
ઓરો લાવ્યો ખંજર કાતિલ પિંજર થઈ ગયો
તુજથી તુજનો બુલબુલ આધાર થઈ ગયો
---રેખા શુક્લ
ચટકા ભરે અક્ષર ત્યારે સજે કવિતા
ઘુંઘરૂં પેહરી અક્ષર આગળ પાછળ  
છમછમછમ ગુંજ ત્યારે સજે કવિતા  
--રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો