રવિવાર, 8 ડિસેમ્બર, 2013

કોરોકટ કુંવારો..

કોરોકટ કુંવારો...ભીનો બરફ ડોકાણો..
ધુમ્મસ ને વાદળીના પાલવડે ભટકાણો
વાદળ વૃન્દ માં ગીત ગાતો અટવાણો
શિખરની ઝીણી ઝાલરે જઈ લટકાણો !
ફોરૂ ફોરૂ કોરું ફુલડું થઈને પથરાણો !!!
આંગણું છત બારણે ડોકાઈ શ્વેત રંગાણો
પટકાણો ઢગલો કોરોકટ કુંવારો ભરાણો
---રેખા શુક્લ

ભાઈની બે'ની લાડલી.....

ભાઈની બે'ની લાડલી.....
ભાઈને ઝુલાવી પારણિયે...
સખીએ બેસાડી હિંચકે...
પાપાએ ઝુલાવી ખભે..
મોમ સંગ પાલવડે...
ક્યારે બની પટરાણી
દીપ પ્રગટાવે ગોખલે...
કેમ રઝળાવી જીવને
આવી બેઠી ઓટલે...
આતો પુરુષોત્તમ થઈ ને કારભાર કરે...
કેહવાય તું માંગ ભરે ને તું જ વસ્ત્ર હરે...
ભાઇની બે'ની લાડલી ના શું આવા તું સન્માન કરે?
 ---રેખા શુક્લ

ગુરુવાર, 5 ડિસેમ્બર, 2013

ऐसा सिलाह दिया

ऐसा सिलाह दिया क्युं
तुजने भूला दिया
मुजको रूला दिया
युं मरना सिखा दिया
बिमार कर दिया
मोम हुं क्युं जला दिया  
रुहमें बसा कर क्युं रिश्तेने दूर कर दिया  
---रेखा शुक्ला

સૂરજ

સૂરજ ઠંડો ઠંડો ચાંદને ઓગાળી ગયો
ઠહેરી જવાયું ફુંક મારી જ્યાં અડી ગયો
ઝણઝણાટી તારલિયે હૈયે હસી ગયો  
સિસકારો શ્વાસ સંગ જ્યાંજ્યાં અડી ગયો
 ---રેખા શુક્લ

બુધવાર, 4 ડિસેમ્બર, 2013

રાત

રાત નિરાશ ઉંઘી ગઈ
જાગતી આંખો રહી ગઈ
---રેખા શુક્લ
ફુલ નાજુક હૈ શાખસે તૂટ જાયેગા
કાંટોકે આગે પત્ત્તા ગિર જાયેગા
યાદોંકે પહલૂમેં તન્હાઈ સિમટ ગઈ
ધડકન ખામોશ જિસ્મસે સાંસે લે ગઈ
---રેખા શુક્લ     

યાદ કરું હું સાચુ હાસ્ય...

યાદ કરું હું મશીન વગરની તાળીઓ
ને સાચે સાચુ હાસ્ય...
ફુલ ને પણ ચુપચાપ સ્તબ્ધ જોયું...
માળી એનો ચૂંથ્યા કરે...
ભોળપણ ને દબાતું જોઈ...
પથ્થરે પણ મીંચી દીધી આંખો...
સજા મોતની દઈને દરેક ને મળે જીવન અહીં..
પ્રભુતાની ખાસિયત  
ઘડનારો તું એક કર્યા કરે નોખી નોખી ભાતની ઘડાઈ...
ટપકાં ની રંગોળી જેમ માણસ મળે પછી જુદાઈ...
ચાલ ખોવાઇ જઈ ને ગોતીયે પેલું હાસ્ય .....
---રેખા શુક્લ

મુજમાં આવી મુજને લઈ ગયો...

ગગનચુંબી ઇરાદા ધરણીચુંબી ઇશારા
ઠહરી જા શહેર ના પાણીમાં છે કિનારા
 ---રેખા શુક્લ
મુજમાં આવી મુજને લઈ ગયો...
શાહી અદા શાહુકારની સાકાર થઈ ગયો
મુજથી થઈને દૂર ભર્યો આકાર થઈ ગયો
ઓરો લાવ્યો ખંજર કાતિલ પિંજર થઈ ગયો
તુજથી તુજનો બુલબુલ આધાર થઈ ગયો
---રેખા શુક્લ
ચટકા ભરે અક્ષર ત્યારે સજે કવિતા
ઘુંઘરૂં પેહરી અક્ષર આગળ પાછળ  
છમછમછમ ગુંજ ત્યારે સજે કવિતા  
--રેખા શુક્લ

રવિવાર, 21 જુલાઈ, 2013

गुजारिश

शुक्रिया आपकी महोब्बतका गुजारिश करेंगे हम..!
हमसे महोब्बत करने वालो को हमारी उम्र लग जाये
महोब्बत का पैगाम लाये हैं और वही ही छोड जायेंगे
शुक्रगुजार है हम आपके अरमान बन के जायेंगे...!!
----रेखा शुक्ला

ગુરુવાર, 23 મે, 2013

રૂક્યા મળી ચુમી લઈ....!!


---------કવિતાના ફુલો છાબમાં મુક્યા 
---------નયન મીંચી વ્હાલમાં ઝુક્યા
---------લાજી ગઝલે શબ્દો રૂક્યા !!


વળી ગયો મુજ ચેહરે ;લાગ્યો મુજને મળી ગયો !!
અક્ષર થઈ ભળી ગયો; પ્રાસ થઈ ઢળી ગયો..!!
હું અહીં અર્થ રડી ગયો; જરાંક જ્યાં અડી ગયો !!
નડી ગયો કહી ને આખરે; તો પંડ થૈ પડી ગયો !!

---રેખા શુક્લ

....તોય દિલમાં રહી ખુદાની કમી દુર કરે રાજી થઈ....!!

લહેર દોડે પહોંચવા કિનારે; પવન કાપે ચુમી લઈ
આવે ગઝલે ડુમો લઈ ...ટપકી ગાલ ચુસી લઈ
પર્વતનું પ્રેમી ઝરણું ને; વાદળ ગળે લાગે ઝુમી લઈ
ચાંદની નો પ્રેમ ચંદ્ર ;ધરતી હકથી લઈલે ઘુમી લઈ
જા દિવાને તુ ના સમજે; વધ ના આગળ મુજને લઈ
ગુનગુન ભમરો ફુલો કનડે; પતંગિયા ના હક ને લઈ
---રેખા શુક્લ

બુધવાર, 22 મે, 2013

બુંદે....!!!


રીમઝીમ રીમઝીમ સપનોંકી બુંદે
ભીગી ભાગી બરસાત મેં બુંદે...!!
--રેખા શુક્લ

રવિવાર, 14 એપ્રિલ, 2013

આંગન યાદ આયા.....


લો આજ વો આંગન યાદ આયા, પન્ને કી તરહા ખુદકો છોડ આયે...
અમ્બુવા કા ઝુલના ઔર પિપલ કી છાંવ, જખ્મેં તાઝા મરહમ લે આયે...


!માં ! યે અબ દોહરાતી હૈ...જબ તુ પૈદા હુઇ તો મૈ બહોત ખુશ થી...મૈ ગુનગુનાતી થી સબ લોગ માનતે હી નહી થે કિ તુજે જન્મ દેકે મૈ થકી ભી નહીં હું..તેરે પાપા ને રમા કેહ્કે પુકારા પર તુ તો મેરી રશ્મિ થી...ફિર મૈં પુછતી મેરી ક્યું નહી તસ્વીર ?હર વક્ત તુ દિલ મે રેહતી હૈ ના ઇસ લિયે...મગર સુન ઉસ વક્ત બહોત કમ લોગ તસવિર ખિંચતે થે...ઔર વો ભી બ્લેક એન્ડ વ્હાઈટ..! પર માં મૈને સ્ટુડિયો મેં
રંગીન મધુબાલા દેખી થી...હા વો તો ફોટો પે રંગ કિયા થા...!! ઓહ..ફિર આજ તુ છોડકે મુજે જા કયો રહી હો...ક્યોંકી બેટા મુજે આગે પઢ્ના હૈ...વો ક્યું ? તો હી મૈ પઢાઉંગી ના ઇત્ની સારી બેટીઓકો!ફિર માં મૈં "બા" કે સાથ રેહ લુંગી...કબ બડી હો ગઈ કબ રેખા હો ગઈ...કબ ખો ગઈ કુછ કદમ ઔર ચલ ગઈ...ચલતી રહી પાપા-મમા તુમસે દુર હો ગઈ...ભેજ દિયા પ્લેનમે.કિત્ને દુર..............મગર દેખ મૈ ફિર જુડ ગઈ..ફેસબુક ને મુજે પરિવાર સે મિલા દિયા..! હેપી મધર્સ ડે મામ આઇ લવ યુ આઈ મિસ યુ !!
--રેખા શુક્લ

ગુરુવાર, 4 એપ્રિલ, 2013

तुम उसे बुलादो


हद से गुजर जाये दिलमे उतर जाये
आदत है हमारी और तुम्हैं दाट जाये
जजबात लिखे तेहरीज तेरे नाम कर जाये
मुमकीन है शायद मेरी ही रूह तडप जाये
--रेखा शुक्ला
सुन अप्रिल तुम उसे बुलादो
वो फुलोंका बिछोना मिलादो
समयका गुजरना तो रुकादो...!!
वो पिया संग सितारे, छत दिखादो
वो छैया...वो कच्ची केरीका
मेरी हथेली में कैद होना
सुन अप्रिल तुम उसे बुलादो....!!
---रेखा शुक्ला
सुकुन और इश्क साथ साथ
चाहत और अक्ल साथ साथ
--रेखा शुक्ला
दिवाने मौत को याद ना करना
दिन-रात जलता रेहता आइना
गले लगाके कभी रुला ना देना
रेतसे उठ्ठी हुं बिखरा ना देना
---रेखा शुक्ला