બુધવાર, 30 ઑગસ્ટ, 2017

સંવેદનાની ડાળે ઘૂં ઘૂં ઘૂં ...!


હીંચકા ખાતા સ્નેહલ અને સુરભિ પોતાના બાળ ને ઝૂલાવતા હતાસુરભિ ગાતી હતી  ' તમે મારા દેવ ના દીધેલ છોતમે મારા માંગી ને લીધેલ છો..!!' હસ્તમેળાપ પત્યા પછી ફેમીલી સગાસંબંધી ને મિત્રો સાથે એક પછી એક ફોટા પડાવ્યા... કડકીને બંનેને ભૂખ લાગેલી પણ હસ્તા મોઢા વાળા ફોટા પડતા  રહ્યામનમાં થતું  બધામાંથી અદધાં ઉપરના ને ફરી ક્યારે જોઈશ કોણ જાણે... કઈ રીતે કોના રિલેશન્સથી ઓળખીએ છીએ તે પણ યાદ રહેશે કે કેમ..!! એની વેહાશ લાઈન પૂરી તો થવા  આવી.રાત્રિની બસમાં એરપોર્ટ પરશટલ સર્વિસ મળી રહીને મુંબઈથી પ્લેન ઉપડ્યુંસીધે ' માયામીછવ્વીસ કલાકની ફ્લાઈટ પછી 
પહોંચવાનું થશે અને અમે ત્યાંથી  ફરવા જઈશું એમ વિચારતાં સુરભિ અને સ્નેહલ હોંશે હોંશે ઉપર ચડ્યા
બાજુની સીટ પર અમેરિકન કપલ બેઠું હતુંમાર્ક અને મીશાલ સુરભિના હાથની મેંદી તાકી રહેલાએના હાથની બંગડીઓના મધુર અવાજે માઈકલથી પૂછ્યાં વગર ના રહેવાયું કે  ' આર
ધોસ ગ્લાસ બેંગલ્સ ? યુ વીલ ગેટ હર્ટ ઇફ ઇટ બ્રેક્સ !' મીશાલ વચ્ચે બોલી  ' આઈ લવ યોર મેંદીટેમ્પરરી ટેટુ.. યુ લુક સો પ્રીટી...!  યુ આર ન્યુલી વેડ્ઝ એમ આઈ રાઈટ? ' સ્નેહલે
હકાર માં માથુ હલાવ્યું પછી શેક હેન્ડ કરી એકબીજા ને ઇન્ટ્રોડ્યુઝ કર્યાસુરભિએ પણ થેંક્યુ કર્યા પછી 
પોતાની હથેળીઓ જોડી નમસ્તે કર્યુફ્લાઈટ લોંગ હતી જેથી ભાષા માં વાંધો  હોય તો એક્ચ્યુલી એક 
ફ્રેંન્ડશીપ બંધાઈ જાય તો નવાઈ નહીંકેમકેસ્નેહલ અને માર્ક ને મ્યુઝિક તેમજ અંગ્રેજી મુવીઝનો સેઈમ ટેસ્ટ હતોઅને  બાજુ સુરભિ ને મીશાલ પણ વાતે ચડેલા ...મેક અપઘરેણાં - ફેશન - મુવીઝ ને કાર્ડ ગેઈમ્સ બધાની વાતો પછી કંટાળ્યા કે એકાદ નેપ લેવાઈ  ગઈ.
માર્ક અને સ્નેહલ હજુ વાતો કરતાં  હતા કે બમ્પ ને ટ્રબ્યુલર ઇમ્પેક્ટથી પ્લેનમાં આંચકો અનુભવાયો.  માર્ક એને કહેતો  હતો કે ધીસ ઇઝ   નોર્મલકેપ્ટનની ઓપોલોજી પણ સાંભળી પણ 
સ્નેહલ જરા ડરી ગયેલો લાગ્યોઅક્રોસ બેઠેલો પહાડી પઠાણ જેવો ડાઢીવાળો ઉંભો પહોંચતો બ્રિટિશ મેન કાળીયા કૂતરાની જેમ ઘૂરતો લાગ્યો..., હાએના મનમાં શું ચાલતું હતું ખબરનહીં પણ ગુસ્સામાં હોય તેમ લાગ્યું ખરું ! માર્ક અને સ્નેહલ વિચારમાં હતા ત્યાં તો ફરી જોસથી આંચકો આવ્યો તે ઉભો થઈ ગયો એર હોસ્ટેસે બેસવાનું બે-ચાર વખત કહ્યું પણ એને પણ ધક્કો મારી તે બાથરૂમ તરફ દોડ્યોઅને બાથરૂમ ડોર બંધ કરીને બેસી ગયો.કોઈએ પાડી ચીસો કોઈએ રોકકળ ચાલુ કરીસુરભિ અને મીશાલ એકદમ બેબાળકાં ઉઠી ગયેલા અને શોકમા હતાશું કરવું ને શું થયું એની ગડમથલમાં હતાપ્લેનમાં બેઠેલ માર્શલ 
ઉભો થઈ બાથરૂમ ઠોકતો હતોઅચાનક બાથરૂમનું બારણું ખુલ્યું અને  બહાર નીકળ્યો...! એના હાથમાં ગન હતી ને પરસેવે રેબઝેબ હતો પોતે સંતાડેલી ? કે પ્લેનના ક્રુ કે ક્લીનીંગ સ્ટાફમાંથી કોઈએ સંતાડેલી હતી ?  બીજો મોટો પ્રશ્ન હતોપહેલો હતો પ્રશ્ન કે હુ ઇઝ હી એન્ડ વ્હોટ્ઝ હીઝ ઇન્ટેન્શન ? પણ કોઈ પૂછે તે પહેલા હી ફાયર્ડ અને માર્શલ ની લગોલગ બાજુમાંથી ગોળી પસાર થઈ ને સીધી મીશાલ્ને લાગી ગઈધાર્યું હશે કંઈક ને થઈ ગયું કંઈક...બસ હજુ તો બે સેકંડ પહેલા તો બધુ બરાબર હતું. ' મીશાલ...'ના નામ ની ચીસ માર્કે પાડી પછી 'ઓહ..માય ગોડ મીશાલ ઇઝ હર્ટ ! '
ના નામની ચીસ સુરભિની હવામાં સંભળાઈ..!! બાજુમાં બેઠેલા હટ્ટા કટ્ટા બે જુવાન ને માર્શલે એકદમ હુમલો ગન મેન પર કર્યો...પેલો મુંઝાઈ ગયો..ને પકડાઈ ગયો..એને પટક્યો ને માર્શલે ગિરફ્તાર કર્યો ને એના હાથમાંથી ગન રૂમાલમાં જપ્ત કરી લીધી ટુ કીપ હીઝ ફીંગરપ્રિંટ્સકેપ્ટન ને એરહોસ્ટેસ ધસી આવેલા બધાને 
શાંતિ રાખવા જણાવતા હતા પણ ડર ની સંવેદનાની અનુભૂતિ પરમસિમા પર પહોંચેલા બધા મુસાફરોની 
આંખો પ્રશ્નોથી ભરપૂર હતીએમાં શાંતિ કોઈને નહોતીફરી કેપટને દિલાસો દીધો ' કીપ કામ..
પ્લીઝ કોપરેટ એન્ડ લેટ અસ ડુ અવર વર્ક !' ગંભીર અને ચિંતાતુર મુદ્રાવાળા મુસાફરો એક્બીજા સાથે ધીમે ધીમે કંઇક ગણગણ્યાંથોડા હાથના ને થોડા આંખના ઇશારાઓ થયા. ' હાશ,
બચ્યા' ' થેંકયુ ગોડ..થેંક્સ ટુ યંગવન્સ ' વગેરે વગેર વાતો થઈ પછી થોડીક સ્વસ્થતા હવામાં ફેલાઈફ્રેંકફર્ટ જર્મનીમાં એને ઉતાર્યો ને પોલીસ ને સોંપ્યો...માર્શલે  એસ્કોર્ટ કરેલો 
બાજુ મીશાલ ને માર્ક ને પણ ફ્રેંકફર્ટ હોસ્પિટલમાં .આરમાં લઈ જવામાં આવ્યામીશાલના આર્મમાંથી ગોળી કાઢી નાંખવામાં આવેલીપછી માર્કે ટેક્સ્ટ કરેલો કે મીશાલ ઇઝ ડુઇંગ ઓકે નાઉ...સારુ થયું બંને  એટલીસ્ટ ફોન તો એક્શચેંજ કરેલા..!! કેપ્ટને પણ ઓન એર જાહેર કર્યું ને મોટા ભાગના મુસાફરો  તાળી પાડીક્યારેક નાની અમથી સીધી સાદી ચાલતી જિંદગીમાં અચાનક વિસ્મયતા ને એક્સાઇટ્મેંટ્નું વંટોળ પણ આવી ચડે છે... સંવેદનાઓ સળવળી ઉઠે અને બળવો પણ પોકારેપાછળથી ન્યુઝ્માં પકડાયેલા માણસની ડીટેઈલ આવી હશે  પણ સુરભિને એમાં ઇન્ટરેસ્ટ નહોતોજ્યાં સુધી મીશાલ ઓકે હતી તે વાતનો આનંદ હતો
હળવાશની અનુભૂતીતો ત્યારે થઈ જ્યારે માયામી ની ધરતી પર પગ મૂક્યોબધો સામાન
બેગેજ એરિયામાં જઈને લઈ લીધોટેક્સી કરી ઘરે આવ્યાઉર્મિફોઈ  બનાવેલી ચાય ને તીખી પૂરી ખાધી ત્યારે જીવમાં જીવ આવ્યોટૂંકી મૂલાકાતો માં સંવેદનાની ડાળે ખિલેલી મિત્રતા
હજુ પણ અકબંધ બંધાયેલી છેહવે મીશાલ ને માર્ક ને ત્યાં પણ એક ઢીંગલી આવી છે અને અંકલ આન્ટી સ્નેહલ - સુરભિ એમને અવારનવાર રમાડવા અને મળવા આવતા રહેતા
હવે અનુભવાતિ સંવેદનાઓ ખુશીની છે અને સુરભિએ મીશlલ ને વાત કરીઃ ' વી આર ગોઈંગ ટુ બી પેરેન્ટ્સ સુન ..'  ખુશીમાં બમણા આવેગથી બંને એકબીજા ને ભેટી પડ્યા. વાતાવરણમાં હર્ષોલ્લાસ ફેલાઈ ગયો. બંધાય છે જ્યાં શબ્દો વ્હાલના ત્યાં રિશ્તાઓના પુષ્પો છે ખિલ્યા ..! અને આમ સંવેદનાની ડાળ બની મજબૂત ઝૂમી ઉઠે છે. ..આજે બીચ પર બેઠા બેઠા સુરભિ કાગળ પેન લઈને શબ્દો ટપકાવતી હતી ઃઃઃ
 ડીમ્પલ પડે ફૂલેલ ગાલે...બ્લોન્ડ હેર ને બ્લ્યુ આંખે 
ટગર ટગર જુવે ને તેની ડોલી ને કરે વ્હાલ...
પલક ઉઠાવી જોઈ લેટોઝ પકડી ઉંચી થાય..
મીઠુ મુસ્કાન ધરી લેનાનકડા ફ્લીપ-ફ્લોપ (સેંડલ) , 
ટપુકડો એનો ફ્લાવરી ડ્રેસ..મન મોહી લે દૂરથી દોડી ડેડીના ખોળામાં આળોટી લેબીજો ગોળમટોળ મોમ ના ખભે,
બ્લેન્કેટમાં ફીશ જેવું મોઢું કરી મોમ ને કીસ કરે.. 
રમકડાં ની કારને ફીટ પકડી રાખે !!
તા. ની જેમ છેવટે બે પંક્તિઓ ઉમેરાઈ  ગઈઃઃઃઃઃઃઃઃ 
છુમ છુમ ઘૂંઘરી પાયલે નાચ્યું બચપણ હાસ્ય પહેરી !
વાસ્તવિકતાના પડદા પાછળ ‘ના’ જાય હાસ્ય ખોવાઈ !!
----રેખા શુક્લ
મારો મમરો ઃઃઃ
કિસિંગ સ્ક્રીન બની છે મોબાઈલ હવે..પહેલા તો ગળે લગાવતી મોમ હતીપછી મીઠી નિંદર પરોઢની ને મમ્મી ઉઠાડતી જલ્દી કર કહી.. 'મિટ્ટી કી મૈં ગુડિયાં ' ઝટપટ માની જાતી પછી જોયા પત્રોમાં બે લીટીની વચ્ચે ભાઈબહેનને લઈ ગઈ ફોટા ના થોકડાં..!! જોયા મેં માસીજીને ફોટાને વ્હાલ કરતાં... તો ભાઈ 
ફેસટાઈમે ( Facetime ) ભોળું ભૂલકું કરે છે વ્હાલ નાની ને..!! ડરું છું

કે કિસિંગ સ્ક્રીન મોબાઈલ કોઈ ઝૂંટવી ના લે. ...