મારી કલા ને લઇ ને હું આવી કલમ ની સાથે પીંછી પણ ફાવી દૂર.. દેશ હું સાથે લઇ આવી ઢોલ રે વગાડ , ઓ ઢોલીડા હું ચાહું કે તે સારી નગરી જગાવી રાતમાં કુમકુમ ના "મા" પગલાં પાડે લીલુડા ગામ માં માડી ના હેત લાવે થાય રમઝટ રાસ માં ઢોલીડા ના ધબકારે આવવાના એંધાણમાં ભરી બજારે મસ્ત વગાડે ઢોલીડો મસ્તાન માં લળી લળી નાચે ઘુઘરીયાળી પાની તાલ માં રતુંબલ મુખડે લટ અટવાણી કાના ના કુંડળમાં -------રેખા શુક્લ
ચલ રે મંજીરે થાય મશ્ગુલ...તેવુ એક મકાન માંગુ છુ
જવાબ આપોકાઢી નાખોલાગણીના નામ પર ભિંજાઇયે તેવુ પિયુ મકાન માંગુ છુ
મોરલીયા પારણે ઝુલે લાલો તેવું એક મકાન માંગુ છું
ભક્તિ રંગો સુગંધીત છ્મછમ મંજીરાનું ગાન માંગુ છું
---રેખા શુક્લ
Mohe panghat pe nand lal ched gayo re...!!
જવાબ આપોકાઢી નાખોઢોલ રે વગાડ , ઓ ઢોલીડા
મારી કલા ને લઇ ને હું આવી
કલમ ની સાથે પીંછી પણ ફાવી
દૂર.. દેશ હું સાથે લઇ આવી
ઢોલ રે વગાડ , ઓ ઢોલીડા
હું ચાહું કે તે સારી નગરી જગાવી રાતમાં
કુમકુમ ના "મા" પગલાં પાડે લીલુડા ગામ માં
માડી ના હેત લાવે થાય રમઝટ રાસ માં
ઢોલીડા ના ધબકારે આવવાના એંધાણમાં
ભરી બજારે મસ્ત વગાડે ઢોલીડો મસ્તાન માં
લળી લળી નાચે ઘુઘરીયાળી પાની તાલ માં
રતુંબલ મુખડે લટ અટવાણી કાના ના કુંડળમાં
-------રેખા શુક્લ