શુક્રવાર, 13 જાન્યુઆરી, 2017

બેટ્સી ને માર્ક


એક બીજા ના પ્રેમ માં પડ્યા ને તાત્કાલિક મેરેજ કરી લીધાલગભગ પાંચ વર્ષ સુધી ટ્રાય ઉપર ટ્રાય કરવા છંતા જ્યારે સંતાન પ્રાપ્ત ના થયું ત્યારે ફર્ટીલીટી ડ્રગ્સ લઈ સ્પર્મ ઇન્સીમીનેશનની ટ્રાય ત્રણ વાર કરીખૂબ મોંધી  ટેસ્ટ હોય છેલગભગ ત્રણ ટ્રાયલ ના ૬૩,૦૦૦ ઉપર ડોલર્સ ખર્ચ્યા પણ ત્રણ મીસકેરેજ નો ભોગ બનેલી બેટ્સી એમ હાર સ્વીકારે એમ નહોતીછેવટે એડોપ્શન નો ઓપ્શન અપનાવ્યોઅને હા તે પણ ખૂબ મોંધુ છે ને લાંબી પ્રોસેસ પણ ખરીજ
પેહલું બાળક તેને ફીલિપાઇન્સ માંથી મળ્યું ૪૯,૦૦૦ ડોલર્સ ના બદલામાંએરપોર્ટ ઉપર  દીકરા  મા નો ખભો પકડી લીધો વ્હાલ થી ગાલે હાથ પણ ફેરવ્યોત્રણેક મહિનાના દીકરા ને કસ્ટમ ને ડોક્યુમેન્ટસ સાથે લાવ્યાપતિપત્ની ખૂબ ખુશ હતાઆખરે દિકરાથી ઘરમાં 
ખિલખિલાટ ને આનંદ છવાઈ ગયોવર્ષનો થયો હશે ને એમણે  સમયે દિકરી ને એડોપ્ટ કરવાનું વિચાર્યુંકેટલા વિશાળ હ્રદયના હતા બંને જણા .... તો મળો તો  ખબર પડે..!!
૪૩,૦૦૦ ડોલર્સ ના બદલામાં દીકરી ને પણ ઘરે લઈ આવ્યાપછી બંને જણાએ વિચાર્યું કે જેને બાળકો   થતા હોય કે એડોપ્ટ કરવા  હોય તો કઈ રીતે સરળતાથી પધ્ધતિસર ને 
કાયદાકીય રીતે કરવું પણ દરેક ને પોસાય તેમ પણ હોય તો કેટલા બધાં અનાથ બાળકો ને ઘર મળે કુટુંબ મળેભણતર મળે...!!  તેથી તેમણે એક એડોપ્શન એજન્સી ખોલીજાતિલિંગ કે સેક્સ ના ભેદભાવ વિના પણ  કોઈ પણ વ્યક્તિ સંતાન
 એડોપ્ટ કરી શકે પણ એક  શરત કે પ્રેમાળકેરીંગ ફેમીલી હોવું  જોઈએવ્યક્તિ પોતાના પ્રોબ્લેમ્સ નો ઉકેલ કરે પણ બીજા ને
કેમ ઉપયોગ માં આવી શકે તે વિચારે તેનું નામ  માણસાઈ  રીતે એક ખૂબ  ગરીબ એરિયામાં સ્કુલ હતી ને ત્યાં એક યુવાન શિક્ષક ની નિમણુંક થઈ૧૦૦પોવર્ટી રેશિયોમાંથી
આવતા ભૂખ્યા બાળકોનું ધ્યાન ક્યાંથી ભણવામાં લાગે ? સ્કુલ માંથી થોડો નાસ્તો મળે પણ ભૂખ્યા પેટે તો ભજન પણ ના થાય ? અને  તો નાના ભૂલકાં ..એમને થોડા નાસ્તા પછી પણ ભૂખ લાગે ને જીવ ખાવામાં હોય તો શુ કરવુંએમનો એટેશન પાવર  ક્યાંથી રહેથોડી વાર આનંદની ક્ષણો મળેઅને મ્યુઝિક તો યુનિર્વસલ લેંગ્વેજ છે. ને ધીમે ધીમે બાળકો ખુશ થઈને ગાતા થઈ ગયા
વ્યક્તિ ને ખુશ કરવા પોતે પેહલા ખુશ રેહવું જરૂરી છેજેથી બીજા ને ખુશ કરી શકોબાળકો ની ખુશી નો વિચાર કરનાર શિક્ષક  જમાનામાં મળવા મુશ્કેલ છેપણ મિરેકલ સ્ટીલ હેપન્સ ઓન્લી બાય પોઝીટીવ થીંકર્સ !! 

---રેખા શુક્લ